• રવિવાર, 14 એપ્રિલ, 2024

પી. એન. ગાડગિલ જ્વેલર્સ જાહેર ભરણાં દ્વારા 1100 કરોડ રૂપિયા ઊભા કરશે  

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રની અગ્રણી જ્વેલર કંપની પી. એન. ગાડગીલ જ્વેલર્સ જાહેર ભરણાં દ્વારા રૂા. 1100 કરોડ ઊભા કરશે. કંપની ફ્રેશ ઈસ્યુ દ્વારા રૂા. 850 કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા રૂા. 250 કરોડ એકત્ર કરશે. નાણાંનો ઉપયોગ કંપની મહારાષ્ટ્રમાં 12 નવા સ્ટોર્સ સ્થાપવા માટે કરશે. ઉપરાંત ધિરાણનું રિપેમેન્ટ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ