• રવિવાર, 14 એપ્રિલ, 2024

એસટી થઈ આધુનિક  

v નવી ઍપ થકી ત્રણ મહિનામાં રૂા.11 કરોડની આવક

v એમએસઆરટીસી અૉનલાઇન ટિકિટ બુકિંગમાં દેશમાં સૌથી આગળ 

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની આધુનિક મોબાઈલ ઍપ દ્વારા ટિકિટ બુક કરવાનું પ્રવાસીઓનું ચલણ વધ્યું છે. જેને કારણે ગયા વર્ષની સરખામણીમાં વર્ષના ત્રણ મહિનામાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે. સિંગલ અૉનલાઇન ડેટાબેઝ સાથે આઇટીએમએસ સિસ્ટમ લાગુ પાડનાર મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય છે. અન્ય રાજ્યોમાં દરેક ડેપોનો અલગ અલગ ડેટાબેઝ હોવાથી ટિકિટ વેચાણ ઓછું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ