• રવિવાર, 14 એપ્રિલ, 2024

મુંબઈમાં તાપમાન 40 અંશ સેલ્સિયસને પાર જવાની શક્યતા  

મુંબઈ, તા. 1 : વાતાવરણનો અભ્યાસ કરનારી સંસ્થા `મુંબઈ રેન' મુંબઈ મહાનગર વિસ્તારમાં ઉષ્ણતાની લહેરની શક્યતા વ્યક્ત કરી છે. મહત્તમ તાપમાન 40 અંશ સેલ્સિયસ પર પહોંચવાની શક્યતા હોવાથી નાગરિકોને જરૂરી તકેદારી રાખવાનું કહેવાયું છે. રવિવારથી આગામી 48 કલાક સુધી મુંબઈ મહાનગરમાં લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાનો અંદાજ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ