• રવિવાર, 14 એપ્રિલ, 2024

મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે બે દિવસ બે કલાક માટે બંધ   

મુંબઈ, તા. 2 : યશંવતરાવ ચૌહાણ મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર હાઇવે ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત મુંબઈ અને પુણે રસ્તા પર કિલોમીટર 93/900 ગૅન્ટ્રી બેસાડવાનું કામ મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ નિગમ દ્વારા ત્રીજી અને ચોથી એપ્રિલના રોજ બપોરે 12થી 2 વાગ્યા સુધી કરવામાં આવશે. ગૅન્ટ્રી બેસાડતી વખતે મુંબઈ અને પુણે રોડના તમામ પ્રકારના હળવા તથા ભારે વાહનોના ટ્રાફિકને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ