• શનિવાર, 13 એપ્રિલ, 2024

સનફલાવર તેલની આયાત 51 ટકા વધી  

માર્ચમાં 4.48 લાખ ટન તેલની આયાત થઈ

મુંબઈ, તા. 2 : સનફલાવર તેલની આયાત માર્ચ 2024માં 51 ટકા ઘટીને 4.48 લાખ ટન થઈ છે. આયાત અત્યાર સુધીમાં સેકન્ડ હાઈએસ્ટ છે. પામ ઓઈલની આયાત માર્ચ 2024માં 3.30 ટકા ઘટીને 4.81 લાખ ટન થઈ છે. આયાત મે 2023 પછીની સૌથી ઓછી આયાત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઈલના ભાવ વધી રહ્યા છે એને કારણે ભારત હવે પામ ઓઈલની આયાત ઓછી કરે છે જ્યારે સનફલાવર તેલની આયાત વધારે કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ