• રવિવાર, 14 એપ્રિલ, 2024

યુપીઆઈ પ્લૅટફૉર્મ પર વર્ષ 2023-24માં રેકોર્ડ વ્યવહારો થયા  

રૂા. 199 કરોડના મૂલ્યના 13,115 કરોડ વ્યવહારો થયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : નાણાકીય વર્ષ 2023-24માં યુપીઆઈ પ્લૅટફૉર્મ દ્વારા સંખ્યા તેમ મૂલ્યની દૃષ્ટિએ રેકોર્ડ વ્યવહારો થયા છે. નાણાકીય વર્ષ 2023-24માં યુટીઆઈ પ્લૅટફૉર્મ પરના વ્યવહારો 57 ટકા વધીને 13,115 કરોડ થયા છે, જે ગયા વર્ષે 8376 કરોડ થયા હતા. મૂલ્યની દૃષ્ટિએ વર્ષ 2023-24માં યુપીઆઈના ટ્રાન્ઝેક્શન્સ 43.50 ટકા વધીને રૂા. 199.29 લાખ કરોડના થયા છે, જે ગયા વર્ષે રૂા. 139 લાખ કરોડના થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ