• રવિવાર, 14 એપ્રિલ, 2024

સમીર વાનખેડેને 10મી એપ્રિલ સુધી રાહત   

મુંબઈ, તા. 2 : મુંબઈ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ નાર્કેટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) અધિકારી સમીર વાનખેડેને મળેલી આઠ નોટિસ સામે કરવામાં આવેલી અરજીની 10મી એપ્રિલના રોજ સુનાવણી કરશે. વળી ત્યાં સુધી સમીર વાનખેડેને કોઈપણ વધુ નોટિસ મોકલવા જણાવાયું છે. નોટિસો 2020 અને 2021માં બે ડ્રગ કેસની તપાસમાં કથિત ગેરરીતિ મામલે હતી. 2020ના કેસ સ્વ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિહા ચક્રવર્તીનો હતો તો બીજો 2021નો કેસ નાઇજીરિયાના નાગરિક દ્વારા ડ્રગ્સની હેરફેરનો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ