• શનિવાર, 13 એપ્રિલ, 2024

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદેશી બ્રાન્ડનો   

રૂા. 38 લાખનો દારૂ જપ્ત

મુંબઈ, તા. 2 : લોકસભાની ચૂંટણીને કારણે લાગુ પડેલી આચારસંહિતા વચ્ચે સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે ગેરકાયદેસર રીતે દેશમાં આયાત કરવામાં આવેલા વિદેશી બ્રાન્ડની રૂા.38 લાખી સ્કૉચની બૉટલો જપ્ત કરી હતી. વરલીમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની પરવાનગી વગર વિદેશમાં નિર્મિત સ્કૉચની બૉટલો દિલ્હીથી મગાવવામાં આવી હતી. મામલે આરોપી સતિશ શિવલાલ પટેલ (35)ની ધરપકડ કરી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ