• બુધવાર, 22 મે, 2024

નગરપરિષદ ઉપર સાઇનબોર્ડમાં મરાઠીની સાથે બીજી ભાષામાં નામ લખવું કાયદેસર  

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં સાઇનબોર્ડ ઉપર સત્તાવાર ભાષા-મરાઠી ઉપરાંત અન્ય કોઈ ભાષામાં લખાણ લખવા ઉપર કોઈ બંધી નથી એવો ચુકાદો મુંબઈ વડી અદાલતની નાગપુર બેન્ચે આપ્યો છે. મહારાષ્ટ્રમાં પતૂર નગરપરિષદનું નામ મરાઠી ઉપરાંત ઉર્દૂ ભાષામાં સાઇનબોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું. તેના પગલે....

ઇ-પેપરના નવા શુલ્ક