• બુધવાર, 22 મે, 2024

જુહુ કોલીવાડાના રહેવાસીઓ તૂટેલી ગટરના દુર્ગંધયુક્ત પાણી સાથે જીવી રહ્યા છે!  

મુંબઈ, તા. 12 : તૂટેલી ગટર ચેમ્બર વિષેની તેમની પ્રથમ ફરિયાદનાં બે વર્ષ પછી જુહૂ કોલીવાડાના રહેવાસીઓ તેમની ગલીઓમાં દુર્ગંધયુક્ત પાણી સાથે જીવવાનું ચાલુ રાખી રહ્યા છે. `ડ્રેનેજ લાઇનની ગટર ચેમ્બરની ટોચ તૂટી ગઈ છે, જેના કારણે પાણી છલકાય છે વધુમાં કાટમાળ અને કચરો તેની અંદર પડે છે, જેના કારણે ગટરો....

ઇ-પેપરના નવા શુલ્ક