• બુધવાર, 22 મે, 2024

સાયબર પોલીસે તાડદેવની શાળાના રૂા. 82.55 લાખ બચાવ્યા  

મુંબઈ, તા. 12 : સેન્ટ્રલ સાયબર પોલીસ તાડદેવમાં આવેલી એક નામાંકિત આંતરરાષ્ટ્રીય શાળાના રૂા. 82.55 લાખ બચાવવામાં સફળ રહી હતી. સાયબર જાલસાજોએ `મેન ઇન મિડલ' મોડસ અૉપરેન્ડીનો ઉપયોગ કરીને શાળા સાથે રૂપિયા 87.26 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસ કૌભાંડમાં સામેલ ઠગોની ઓળખ કરવાનો...

ઇ-પેપરના નવા શુલ્ક