• બુધવાર, 22 મે, 2024

મુંબઈનાં દસ હજાર મહિલા બચત ગટ માટે મોબાઇલ ઍપ  

પાલિકા અને એસએનડીટી વિદ્યાપીઠ સંયુકતપણે ઍપ બનાવશે

મુંબઈ, તા. 12 : મુંબઈના મહિલા બચત ગટના ઉત્પાદનો (ખાદ્યપદાર્થ, વાનગી) ડબાવાળાના માધ્યમથી ઘરે ઘરે મોકલવાના હેતુથી મહાપાલિકા એક મોબાઇલ એપ્લિકેશન બનાવવાની છે. મુંબઈમાંના મહિલા બચત ગટે તૈયાર કરેલી વાનગીઓ બજારપેઠમાં ઉપલબ્ધ થાય તેમ ઉત્પાદનની માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે મોબાઇલ.

ઇ-પેપરના નવા શુલ્ક