• બુધવાર, 22 મે, 2024

મુંબઈના મતદારોની ઉદાસીનતાને ઉત્સાહમાં ફેરવી નાખવા કલેક્ટરે બનાવી કમિટી   

ઉપનગરમાં સ્વીપના 29 સભ્યો મતદાનની ટકાવારી વધારવા તનતોડ મહેનત કરી રહ્યા છે

મુંબઈ, તા. 12 : લોકશાહીના પર્વ ચૂંટણીમાં દેશના તમામ નાગરિકો જોડાય અને  વધુને વધુ લોકો મતદાન કરે જરૂરી છે. સરકાર ઉપરાંત લોકશાહીને સતત ધબકતી રાખવા પ્રયાસરત સામાજિક સંસ્થાઓ પણ ચૂંટણીમાં વધુને વધુ નાગરિકો મતદાન દ્વારા ભાગીદારી નોંધાવે એવા પ્રયાસો ચાલી રહ્યા છે. દરેક ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારો કરતાં....

ઇ-પેપરના નવા શુલ્ક