• બુધવાર, 22 મે, 2024

પાટિયાં કે ફલક ઉપર સત્તાવાર ભાષા મરાઠી સાથે બીજી ભાષામાં લખાણ કાયદેસર : હાઈ કોર્ટ  

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં અકોલા જિલ્લામાં પતૂર અને મંગલુપીર નગરપરિષદની ઇમારતો ઉપર સત્તાવાર ભાષા મરાઠીની સાથોસાથ ઉર્દૂમાં નામ ફલક મૂકવા સામે સ્થાનિક મહિલાએ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. તે અંગે મુંબઈ વડી અદાલતની નાગપુર બેન્ચના ન્યાયાધીશો અવિનાશ ઘોટે અને મુકુલિયા જાવલકરે ચુકાદો આપતા.....

ઇ-પેપરના નવા શુલ્ક