• બુધવાર, 22 મે, 2024

અમોલ કીર્તિકર વિરુદ્ધ શિંદે સેનાવતી રવીન્દ્ર વાયકરને ઉમેદવારીની શક્યતા  

ઉત્તર-પશ્ચિમ લોકસભા મતદાર ક્ષેત્ર

સુરેન્દ્ર મોદી તરફથી

મુંબઈ, તા. 12 : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના વતી મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા મતદાર ક્ષેત્રથી વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરને ઉમેદવારી આપવાની શક્યતા છે.  મતદાર ક્ષેત્રમાં હાલ શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકર છે. ગજાનન કીર્તિકર સૌથી છેલ્લે શિંદે જૂથમાં દાખલ થનારા સાંસદ છે, તો....

ઇ-પેપરના નવા શુલ્ક