• બુધવાર, 22 મે, 2024

મરાઠા ક્વૉટાની સુનાવણી કરતી બેન્ચની પુન:રચના કરવા હાઈ કોર્ટમાં અરજી  

મુંબઈ, તા. 16 : બૉમ્બે હાઈ કોર્ટમાં શિક્ષણ અને જાહેર રોજગારમાં મરાઠાઓ માટે 10 ટકા અનામતને પડકારતી અનેક અરજીઓની  સુનાવણી કરતી બેન્ચની પુન:રચના કરવાની માગણી કરતી અરજી કરવામાં આવી છે. અરજીમાં કથિત રીતે એક હસ્તક્ષેપકર્તા રાજેન્દ્ર કોંધારે સાથે પરિચિત હોવાના કારણે ન્યાયાધીશ જીએસ કુલકર્ણીને.....

ઇ-પેપરના નવા શુલ્ક