• બુધવાર, 22 મે, 2024

સામાજિક કાર્યો થકી વિશ્વ મેમણ દિવસની સાત્ત્વિક ઉજવણી  

મુંબઈ, તા. 16 : વિશ્વ સ્તરે વિસ્તરેલા મેમણ સમુદાયે ગત તારીખ 10 એપ્રિલે વિશ્વ મેમણ સમાજ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ઈદના તહેવારને મેમણ સમાજે વિશિષ્ટ રીતે ઉજવીને ભાઈચારા અને સામાજિક ઉત્કર્ષનું ઉદાહરણ પૂરું પાડયું હતું. વૈશ્વિક સ્તરે થયેલી ઉજવણીમાં કરોડો રૂપિયાનું દાન એકત્ર કરીને....

ઇ-પેપરના નવા શુલ્ક