• બુધવાર, 22 મે, 2024

વૃક્ષો પરથી લાઈટિંગના વાયર હટાવવાની શરૂઆત  

હાઈ કોર્ટના ઠપકા બાદ

મુંબઈ, તા. 16 : વૃક્ષો પર ઈલેક્ટ્રિક લાઈટ્સથી કરવામાં આવતા ડેકોરેશન બદલ હાઈ કોર્ટે ઠપકો આપ્યા બાદ સોમવારે પાલિકાના વૉર્ડ કાર્યાલયોએ પોતપોતાની હદમાં વૃક્ષના થડ પરથી લાઈટિંગના વાયર હટાવવાની શરૂઆત કરી છે. જનહિત અરજી દ્વારા લાઈટિંગ હટાવવાની માગણી હાઈ કોર્ટમાં કરવામાં આવી....

ઇ-પેપરના નવા શુલ્ક