અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : લોકસભાની વાયવ્ય મુંબઈની બેઠક ઉપર શિવસેના દ્વારા જોગેશ્વરીના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન રવિન્દ્ર વાયકરને ઉમેદવારી આપવામાં આવશે, એ લગભગ નિશ્ચિત છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લોકસભાની વાયવ્ય મુંબઈની બેઠક ઉપર ઉમેદવારી આપવા સંમત છે, એવી જાણકારી સૂત્રોએ...