• શુક્રવાર, 03 મે, 2024

મહારાષ્ટ્રની જીએસટીની આવક ત્રણ લાખ કરોડ કરતાં વધારે  

વર્ષ 2023-24માં ટૅક્સ કલેક્શનમાં 18 ટકાની વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રનું જીએસટીનું કલેક્શન નાણાકીય વર્ષ 2023-24માં પ્રથમવાર રૂા. ત્રણ લાખ કરોડને પાર કરી ગયું છે. વર્ષ 2023-24માં મહારાષ્ટ્રની જીએસટી આવક 18 ટકા વધીને રૂા. 3.20 લાખ કરોડની થઈ છે. વર્ષ 2023-24માં રાષ્ટ્રીય સ્તરે જીએસટીની આવક રૂા. 20-20 લાખ કરોડની થઈ છે, એમ મહારાષ્ટ્રનો....