મુંબઈ, તા. 19 : લોકસભાની ચૂંટણીનાં પહેલા તબક્કામાં શુક્રવારે ભાજપ મહાયુતિના ઉમેદવાર કેન્દ્રીય પ્રદાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ નાગપુરમાં મતદાનનો હક્ક બજાવ્યો હતો. ચંદ્રપુર કાતે વનપ્રધાન અને મહાયુતિ ઉમેદવાર સુધીર મુનગંટીવારે...