• શુક્રવાર, 03 મે, 2024

જળગાંવમાં ક્યુઆર કોડવાળી સ્માર્ટ વોટર સ્લિપનો ઉપયોગ  

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રના જળગાવમાં ચૂંટણીમાં પરંપરાગત વોટર સ્લિપને બદલે સ્માર્ટ વોટર સ્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્માર્ટ વોટર સ્લિપ રજૂ કરનાર જળગાવ મહારાષ્ટ્રનો પ્રથમ જિલ્લો બન્યો છે. જળગાંવમાં 250 જાહેર સ્થળોએ ક્યુઆર કોડ લગાડવામાં આવ્યા છે. ફક્ત સ્માર્ટફોનથી સ્કૅન કરવાથી મતદારોને પોતાનું નામ, મતદાન કેન્દ્રની વિગત (સરનામું અને બૂથ ક્રમાંક વગેરે) અને ચૂંટણીની તારીખ તથા....