• શનિવાર, 04 મે, 2024

મુખ્ય પ્રધાને હિંગોલી અને યવતમાળ બેઠકોને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી

નિખિલ મિશ્રા તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં લોકસભાની હિંગોલી અને યવતમાળ-વાશિમ બેઠકો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. તેથી શિંદે અને તેમની આગેવાની હેઠળનો શિવસેના બંને બેઠકો ઉપર વિજય મેળવવા જોરદાર પ્રયત્નો...