• શનિવાર, 04 મે, 2024

નાળાસફાઈનાં કામ પર નજર રાખવા માટે જિઓ ટૅગિંગ ફરજિયાત  

મુંબઈ, તા. 22 : નાળાસફાઈનાં કામમાં પારદર્શકતા રહે માટે પાલિકાએ વર્ષે કૉન્ટ્રાક્ટરોને નાળાસફાઈ શરૂ કરવા પહેલાં, પ્રત્યક્ષ કામ ચાલી રહ્યું હોય ત્યારે અને કામ પૂરું થયા બાદ, એમ ત્રણ તબક્કામાં વીડિયો  અને ફોટોગ્રાફ પાડીને સૉફ્ટવેર પર અપલોડ કરવાનું...