• શનિવાર, 04 મે, 2024

અમિત શાહનું ઈક્વિટી માર્કેટમાં 17.40 કરોડ રૂપિયાનું રોકાણ

180 જેટલી લિસ્ટેડ કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : હોમ મિનિસ્ટર અમિત શાહનું ઈક્વિટી માર્કેટમાં કુલ રૂા. 17.40કરોડનું રોકાણ છે. અમિત શાહે ચૂંટણી એફિડેવિટમાં જાહેર કરેલી વિગતો મુજબ એમણે 180 જેટલી લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કર્યું છે. અમિત શાહે જે કંપનીઓમાં રોકાણ કર્યું છે એમાં હિન્દુસ્તાન યુનિલીવર, એમઆરએફ,....