• શુક્રવાર, 03 મે, 2024

બીકેસીથી આરે સુધીની મેટ્રોની ટ્રાયલ અંતે શરૂ થઈ 

મુંબઈ, તા. 22 : એક્વા લાઇન તરીકે પણ જાણીતી મુંબઈ મેટ્રો-3નું નિર્માણ કાર્ય મહત્ત્વના તબક્કે પહોંચ્યું છે. આરેથી બાન્દ્રા કુર્લા કૉમ્પલેક્ષ (બીકેસી) વચ્ચેના પહેલા તબક્કાના ટ્રાયલ રનની શરૂઆત સપ્તાહથી  શરૂ થશે. શરૂઆતમાં ખાલી કોચને દોડાવીને 95 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડે