• શનિવાર, 18 મે, 2024

એક કિલો ચોખાના ઉત્પાદનમાં 5000 લિટર નહીં, પરંતુ માત્ર 1500 લિટર પાણીનો વપરાશ થાય છે  

મુંબઈ, તા. 29 : ઇન્ડિયન કાઉન્સિલ અૉફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)ના ડિરેક્ટર જનરલ હિમાંશુ પાઠકે જણાવ્યું હતું કે એક કિલો ચોખાના ઉત્પાદનમાં 5000 લિટર પાણી નહીં પરંતુ ફક્ત 1500 લિટર પાણીનો વપરાશ થાય છે. ભારતમાં ચોખાનું જે વાવેતર થાય છે એમાં 45 ટકા વાવેતર વિસ્તાર વરસાદનાં પાણી પર આધારિત છે....