• શનિવાર, 18 મે, 2024

આરોગ્ય સુવિધા હૉસ્પિટલથી હોમ પર શિફટ થઈ રહી છે  

મુંબઈ, તા. 29 : ભારતમાં હવે મેડિકલની સુવિધા હૉસ્પિટલથી હોમમાં શિફટ થઈ રહી છે. રોયલ ફિલિપ્સ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ બર્ટ વાન મેટુસએ જણાવ્યું હતું કે દર્દીઓના ડેટાનું એનાલિસીસ હવે ગમે ત્યાંથી થઈ શકે છે એટલે દર્દીએ દર વખતે હૉસ્પિટલ જવું નથી પડતું. હૉસ્પિટલની વિઝિટમાં ઘટાડો થવાથી સારવારના ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. રોયલ ફિલિપ્સએ પુણેમાં નવી આરઍન્ડડી સુવિધાનો પ્રારંભ ર્ક્યો છે. કંપનીનું એક સેન્ટર....