• મંગળવાર, 21 મે, 2024

આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટ કૅપ રૂા. આઠ લાખ કરોડ ક્રોસ કરી ગયું  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટ કૅપ આજે વધીને રૂા. 8 લાખ કરોડનું લેવલ ક્રોસ કરી ગયું હતું. બૅન્કના શૅરનો ભાવ શુક્રવારના રૂા. 1107.15ના બંધ સામે આજે રૂા. 1109.35 ખુલ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 1163.25 અને ઘટીને નીચામાં રૂા. 1109ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે 4.67 ટકા....