• શુક્રવાર, 17 મે, 2024

વિદેશમાં નોકરીના નામે 400 લોકો સાથે કરોડોની છેતરપિંડી  

મુંબઈ, તા. 29 : વિદેશમાં સારા પગારની નોકરી આપવાની લાલચ આપીને છેતરવાની પદ્ધતિ વર્ષોથી ચાલુ છે. જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. ભાયંદર પૂર્વમાં આવેલી એક બોગસ એજન્સીએ દક્ષિણ આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશોમાં નોકરી આપવાના નામે દેશભરમાંથી આવા 400થી વધુ લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. શનિવારે પોલીસે મામલે સાહિલ શેખ, નસરુલ્લાહ અહમદ શેખ અને સુરુચી મદમેરાનીની ધરપકડ કરી....