• મંગળવાર, 21 મે, 2024

નાનાં બાળકોને વેચનારી ગૅંગ ઝડપાઈ ડૉક્ટર સહિત સાતની ધરપકડ  

મુંબઈ, તા. 29 : મુંબઈ પોલીસે રવિવારે મહારાષ્ટ્ર, તેલંગણા અને આંધ્ર પ્રદેશ  ત્રણ રાજ્યોમાં નવજાત બાળકોનું વેચાણના રેકેટનો પર્દાફાશ કરતા કુલ સાત લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક કેસમાં દલાલ તરીકેની ભૂમિકા ભજવનારા ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે. છેલ્લાં બે વર્ષમાં એમણે પાંચ દિવસથી માંડીને નવ મહિનાનાં....'

ઇ-પેપરના નવા શુલ્ક