• શુક્રવાર, 17 મે, 2024

ખાનગી શાળાઓને આરટીઈમાંથી બાદ રાખવાના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર

મુંબઈ, તા. 29 : ખાનગી શાળાઓને વર્ષ 2024-

25થી રાઈટુ એજ્યુકેશન (આરટીઈ)માંથી બાદ રાખવાના મહારાષ્ટ્ર સરકારના ઠરાવને મુંબઈ હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઠરાવ મુજબ સરકારી શાળાઓની એક કિલોમીટરની હદમાં જો કોઈ ખાનગી શાળા આવેલી હોય તો ત્યાં બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ફરજ પાડી શકાય નહીં. સુધારા પહેલા ખાનગી શાળાઓને પણ .....