• શુક્રવાર, 17 મે, 2024

નાળાસફાઈના કામમાં બેદરકારી : રૂા. 30.83 લાખની દંડાત્મક કાર્યવાહી  

મુંબઈ, તા. 29 : ચોમાસા પૂર્વેના કામના ભાગ તરીકે મુંબઈ મહાનગરમાં મોટા અને નાના નાળામાંથી ગાળ કાઢવાની કામગીરી ચાલી રહી છે. પાલિકાનો ચોમાસા પૂર્વે 10 લાખ મેટ્રિક ટન ગાળ-કચરો નાળામાંથી કાઢવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં 6.23 લાખ મેટ્રિક ટન એટલે કે 61.03 ટકા ગાળ કાઢી લેવાયો છે. 15મી માર્ચથી 29મી....