• બુધવાર, 22 મે, 2024

મીરા રોડમાં યુવતી પર બળાત્કાર મામલે પ્રેમી સહિત છ સામે ફરિયાદ  

મુંબઈ, તા. 30 : મીરા રોડની 26 વર્ષની યુવતી સાથે કથિત ધાકધમકી, સતામણી અને બળાત્કાર મામલે પ્રેમી સહિત લોકોની નયાનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. અૉક્ટોબર 2023થી કલ્યાણમાં રહેતા 22 વર્ષના મોહસીન શેખ સાથે સંબધની શરૂઆત કરી....

ઇ-પેપરના નવા શુલ્ક