• મંગળવાર, 21 મે, 2024

 બીલ્ડરોએ જે સુવિધાઓ આપી તેની વિગતો આપવી જરૂરી : મહારેરા  

મુંબઈ, તા. 30 : મહારેરાએ એક ડ્રાફ્ટ અૉર્ડર બહાર પાડયો છે જે પ્રમોટરો માટે તમામ સુવિધાઓ, સુવિધાઓના કદ અને વિસ્તાર સહિત વ્યાપક વિગતો પ્રદાન કરવાનું ફરજિયાત બનાવે છે, જે વિકાસકર્તા પ્રોજેક્ટના સામાન્ય વિસ્તારોમાં પ્રદાન કરશે, જેમાં બિલ્ડિંગની અંદર અને એકંદર લેઆઉટનો સમાવેશ થાય છે. બીલ્ડરોએ સુવિધાઓ પૂરી પાડવા માટેનો....

ઇ-પેપરના નવા શુલ્ક