• મંગળવાર, 21 મે, 2024

પૂરતી લાયકાત વગર હૉસ્પિટલમાં કાર્યરત ડૉક્ટરોને નોટિસ  

મુંબઈ, તા. 30 : હૉસ્પિટલના આઇસીયુમાં યોગ્ય રજિસ્ટ્રેશન કરાવનારા ડૉક્ટરો કામ કરતા મળી આવ્યા હતા. યોગ્ય લાયકાત હોવા છતાં ડૉક્ટર તરીકે કામ કરનારા પાલિકાના વી એન દેસાઇ હૉસ્પિટલના બે ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી) નોટિસ મોકલાવી છે. વકીલ તુષાર ભોસલેએ કરેલી ફરિયાદના....

ઇ-પેપરના નવા શુલ્ક