• મંગળવાર, 21 મે, 2024

ભારતમાં સોનાની માગમાં આઠ ટકાની વૃદ્ધિ

જાન્યુઆરી-માર્ચ દરમિયાન સોનાની ડિમાન્ડ 136.60 ટન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ભારતમાં જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન ત્રણ મહિનાના સમયગાળામાં સોનાની માગ જથ્થાની દૃષ્ટિએ આઠ ટકા વધી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ માર્ચ 2024માં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં ભારતની સોનાની માગ જથ્થાની દૃષ્ટિએ આઠ ટકા વધીને 136.60 ટનની રહી છે જે ગયા...

ઇ-પેપરના નવા શુલ્ક