ડોમ્બિવલી અને કોપર સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી
મુંબઈ, તા. 30 : ફાસ્ટ લોકલમાંથી પડી જવાને કારણે એક 26 વર્ષની ગુજરાતી યુવતીનું મૃત્યુ થયું હતું. આ ઘટના ડોમ્બિવલી-કોપર સ્ટેશન પાસે બની હતી. ભારે ભીડવાળી લોકલના દરવાજા પાસે ઉભેલી રિયા ટ્રેનમાંથી પડી ગઈ હતી. જેને કારણે એ મરણ પામી હતી. રિયા ડોમ્બિવલી પૂર્વમાં પોતાના કુટુંબ સાથે રહેતી હતી. જેમાં....