• શનિવાર, 18 મે, 2024

ઉજ્જવલ નિકમે 29 કેસોમાંથી વિશેષ સરકારી વકીલ તરીકે રાજીનામું આપ્યું  

મુંબઈ, તા. 3 : ભાજપના લોકસભાના ઉમેદવાર બનેલા જાણીતા ધારાશાત્રી ઉજ્જવલ નિકમે તેમના નામની જાહેરાતના એક દિવસ પહેલાં રાજ્ય સરકારના કાયદા અને ન્યાયતંત્ર વિભાગને પોતાનું રાજીનામું મોકલી દીધાનું જાણવા મળ્યું છે. ઉત્તર-મધ્ય મુંબઈના લોકસભાના ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમે તમામ પેન્ડિંગ કેસોમાંથી...

ઇ-પેપરના નવા શુલ્ક