• શનિવાર, 18 મે, 2024

બાન્દ્રા-વરલી સી-લિન્ક પર નવી ટોલ સિસ્ટમ  

મુંબઈ, તા. 3 : બાન્દ્રા-વરલી સી-લિન્ક પરની વર્તમાન ટોલ સિસ્ટમ જૂની થઈ ગઈ છે. ટોલ વસૂલ કરવામાં વિલંબ થતો હોવાથી ઘણીવાર વાહનોની લાંબી લાઈન લાગે છે. આથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને (એમએસઆરડીસી) સી-લિન્ક પરની ટોલ સિસ્ટમ બદલવાનો નિર્ણય લીધો છે. જૂનના અંત સુધીમાં સી-લિન્ક પર....

ઇ-પેપરના નવા શુલ્ક