મુંબઈ, તા. 3 : મુંબઈગરા હાલમાં પેટના ઈન્ફેક્શનથી હેરાન થઈ રહ્યા છે. પાલિકાના સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ મુજબ એપ્રિલમાં દરરોજ સરેરાશ 31 લોકો ગૅસ્ટ્રોને કારણે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. સરકારી હૉસ્પિટલો ઉપરાંત ખાનગી હૉસ્પિટલોમાં પણ પેટના ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી છે. એપ્રિલમાં 916 લોકો ગૅસ્ટ્રોથી....