મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં બે તબક્કાના મતદાનમાં મતદારોનો પ્રતિસાદ મોળો હોવાનું જોવા મળ્યું છે. મુંબઈની છ લોકસભા સીટ માટે પાંચમા તબક્કામાં એટલે કે 20મી મેએ મતદાન થવાનું છે, પરંતુ મતદારોમાં ઉત્સાહના અભાવે વિપક્ષો કરતાં વધુ સત્તાધારી ભાજપની ચિંતા વધારી છે. મહારાષ્ટ્ર-ભાજપના વરિષ્ઠ નેતાઓએ મોટી સંખ્યામાં...