• રવિવાર, 19 મે, 2024

રેલવેના પુલોનું અૉડિટ હવેથી દર ત્રણ વર્ષે

મુંબઈ, તા. 5 : રેલવેના પુલોનું એક્સટર્નલ અૉડિટ હવે પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષે કરવામાં આવશે એવું પશ્ચિમ રેલવેએ બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું છે. જૂન 2024 સુધીમાં અંગેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. હાઈ કોર્ટે ગત સુનાવણીમાં વૈતરણાની ખાડી અને સફાળે બ્રિજની આસપાસ થઈ રહેલા ગેરકાયદે રેતી ખનનને લીધે પુલની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે દરરોજ 20 લાખ લોકો બ્રિજ...

ઇ-પેપરના નવા શુલ્ક