• રવિવાર, 19 મે, 2024

મહાલક્ષ્મી મંદિર પાસે ભૂલાભાઈ દેસાઈ રોડ ઉપર પુલ બાંધવાની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : દક્ષિણ મુંબઈમાં ભૂલાભાઈ દેસાઈ રોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરમાં દરરોજ અસંખ્ય ભાવિકો દર્શન માટે આવે છે. નવરાત્રિ અને દિવાળીના જેવા તહેવારોના દિવસોમાં અને રવિવારે ભક્તોની ભીડ વિશેષ હોય છે. તેથી ત્યાં રસ્તા ઉપર પુલ બાંધવાની માગણી ભાવિકો...

ઇ-પેપરના નવા શુલ્ક