રૂા. 5, 10, 100 અને 500ની કિંમતની નોટો છપાતી
મુંબઈ, તા. 6 : મુંબઈ પોલીસે શનિવારે રાત્રે બીકેસી પરિસરમાં બનાવટી ચલણી નોટો તૈયાર કરનારા કારખાના પર દરોડો પાડયો હતો. બાન્દ્રા-કુર્લા પરિસરના ભારત નગરમાં આવેલા કારખાનામાં બનાવટી નોટો છાપવામાં આવતી હતી. આ કારખાનામાં રૂા. 5, 10, 100 અને 500ની કિંમતની નોટો છાપવામાં આવી હતી. પોલીસે દરોડા પાડીને….