• રવિવાર, 19 મે, 2024

લોકલ ટ્રેનમાં બેલ્ટ વડે નશેડીઓએ ઢોરમાર મારીને વૃદ્ધની હત્યા કરી   

મુંબઈ, તા. 6 : લોકલ ટ્રેનમાં 55 વર્ષના વૃદ્ધની બેલ્ટ અને ચાકુ વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. દત્તાત્રેય ભોઇર (55) કોઇ કાર્યક્રમમાંથી ઘરે જઇ રહ્યા હતા. ટ્રેનમાં તેમની કેટલાક લોકો સાથે બોલાચાલી થયા બાદ નશામાં ધૂત લોકોએ દત્તાત્રેય ઉપર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. ટ્રેનમાં બનેલી….

ઇ-પેપરના નવા શુલ્ક