• રવિવાર, 19 મે, 2024

પશ્ચિમ રેલવેએ એપ્રિલ મહિનામાં 2.94 લાખ ખુદાબક્ષો પાસે વસૂલ્યા રૂા. 20.94 કરોડ  

મુંબઈ, તા. 6 : પશ્ચિમ રેલવેએ યોગ્ય ટિકિટ લઈને પ્રવાસ કરતા મુસાફરોને અગવડનો સામનો ન કરવો પડે એ માટે મુંબઈ લોકલ, એક્સ્પ્રેસની સાથો-સાથ પેસેન્જર ટ્રેન અને હોલિડે સ્પેશિયલ ટ્રેનમાં ટિકિટ વગર પ્રવાસ કરનારાઓ પર અંકુશ લગાવવા માટે એપ્રિલ મહિનામાં એક વિશેષ અભિયાન ચલાવ્યું….

ઇ-પેપરના નવા શુલ્ક