• સોમવાર, 20 મે, 2024

મુંબઈમાં 188 ઇમારતો અતિજોખમી  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : મુંબઈ પાલિકાએ 188 ઇમારતોને અતિજોખમી અને જર્જરિત હોવાનું જાહેર કર્યું છે. તેમાંથી મુંબઈમાં 27, પશ્ચિમના પરામાં 114 અને પૂર્વના પરામાં 47 ઇમારતો છે. આ ઇમારતોની યાદી પાલિકાની વેબસાઇટ www.mcgm.gov.in ઉપર મૂકવામાં આવી છે. આ ઇમારતોની યાદી પાલિકાની.....

ઇ-પેપરના નવા શુલ્ક