• રવિવાર, 19 મે, 2024

બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું નિદાનમાં સરેરાશ એક વર્ષનો વિલંબ  

મુંબઈ, તા. 7 : બાળકોને બે અઠવાડિયાંથી વધુ સમય સુધી ઉધરસ આવે તો એ ફક્ત ટીબી જ નહીં પરંતુ અસ્થમાની નિશાની પણ હોઈ શકે. નિષ્ણાતોના મતે આ બીમારી અંગે હજી પણ લોકોમાં જાગૃતિનો અભાવ છે. આ જ કારણે 60થી 70 ટકા બાળકોમાં અસ્થમાનું નિદાન સરેરાશ એક વર્ષ મોડું થાય છે. જે. જે. હૉસ્પિટલમાં 2013થી અસ્થમા...

ઇ-પેપરના નવા શુલ્ક