• રવિવાર, 19 મે, 2024

મહારાષ્ટ્રમાં 40થી વધુ બેઠક જીતવાનો ફડણવીસને વિશ્વાસ  

મુંબઈ, તા. 7 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ``લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. તેમની છેલ્લાં દસ વર્ષની કામગીરી જોતાં, મહારાષ્ટ્રમાં 2019માં જીતેલી બેઠકો તો અમને મળશે જ, એ ઉપરાંત...

ઇ-પેપરના નવા શુલ્ક